અનંત મંદને,પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુતવિભાજ્યો માટે આયનીકરણની ટકાવારી ...... $100 \%$ છે.

  • A
    $1$
  • B
    $20$
  • C
    $50$
  • D
    $100$

Explore More

Similar Questions

$HCN$ તેના $0.2 \ M$ જલીય દ્રાવણમાં $1 \%$ આયનીકૃત થાય છે. સમાન તાપમાને તેના $0.02 \ M$ જલીય દ્રાવણમાં તેની ટકાવારી આયનીકરણ શું હશે?

ઓસ્વાલ્ડનો મંદતાનો નિયમ પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે લાગુ પડતો નથી કારણ કે ....

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે?

નિર્બળ એસિડ $HA$ માટે,ઓસ્ટવાલ્ડનો મંદનનો નિયમ કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

સંયોજનના આયનીકરણની માત્રા શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo